Good clothes open all doors

Proverb Meaning
Good clothes open all doors સ્વચ્છતાને બધા આવકારે છે
Good counsel does no harm સાચી સલાહ ક્યારેય નુકસાન નથી કરતી
Good health is above wealth સંપત્તિ કરતાં સ્વાસ્થ્ય વધુ કિંમતી છે
Good masters make good servants શેઠ તેવા વાણોતર
Good people are scarce સારા માણસો જલદીથી મળતા નથી
Good words and no deeds બોલવું પણ કરવું કાંઈ નહીં
Good words without deeds are rushes and reeds કહેવું પણ કરવું નહીં એ ઉતાવળ અને બરડતા બતાવે છે

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects