| Proverb | Meaning |
| Great barkers are no biters | ભસતા કૂતરા કરડે નહીં |
| Great boast, small roast | વાતમાં માલ ન હોય |
| Great cry and little wool | નાની વાત માટે મોટો ઊહાપોહ |
| Great spenders are bad lenders | ઉડાઉ માણસ ધીરી ન શકે |
| Great talkers are great liars | એક જૂઠ છુપાવવા સો જૂઠ બોલે |
| Great talkers are little doers | કરે એ બોલે નહીં |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.