Hope for the best and prepare for the worst

Proverb Meaning
Hope for the best and prepare for the worst બધું જ સારું થશે એવી આશા રાખો અને કદાચ બધું જ બગડશે તેમ ધારી તૈયાર રહો
Hope is a good breakfast, but a bad supper આશા રાખવી એ સારી વાત છે પણ એ સ્વીકારવું કઠણ છે
Hope is the poor man’s bread આશા ગરીબનો રોટલો છે

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects