Proverb | Meaning |
If an ass (donkey) bray at you, don’t bray at him | મૂરખ જેમ ન વર્તાય |
If at first you do not succeed, try, try, try again | નિષ્ફળતા મળે તો પણ પ્રયત્નો ચાલુ રાખો |
If the blind lead the blind, both shall fall into the ditch | આંધળો આંધળાને દોરે |
If the sky falls, we shall catch larks | આકાશ પડે તો લાવરી પકડીશું |
If there were no clouds, we should not enjoy the sun | દુ:ખ ન હોય તો સુખની કિઁમત ન સમજાય |
If things were to be done twice all would be wise | વિચારીને કરેલું કામ ડહાપણ ભરેલું હોય છે |
If we can’t as we would, we must do as we can | ઈચ્છા મુજબ ન કરી શકાય તો જેટલું થાય તેટલું કરીએ |
If wishes were horses, beggars might ride | ઇચ્છાઓ જો ઘોડા હોત તો ભિખારી સવારી કરત |
If you agree to carry the calf, they’ll make you carry the cow | આંગળી આપો તો પહોંચો પકડે |
If you cannot bite, never show your teeth | જરૂર વગર મોઢું ના ખોલો |
If you cannot have the best, make the best of what you have | તમારી પાસે ગમતું ના હોય તો જે છે એને ગમ્ય બનાવો |
If you dance you must pay the fiddler | તમારે કાર્ય કરવું હોય તો એના માટે ભોગ આપવો પડે |
If you desire peace, prepare for war | શાંતિને ઝંખતા હો તો યુદ્ધની તૈયારી કરો |
If you run after two hares, you will catch neither | એક સાથે વધુ કામ આદરો તો કોઈ કામ પૂરું ન થાય |
If you sell the cow, you sell her milk too | તમે કાંઈ વહેંચો છો ત્યારે એના પર કોઈ અધિકાર નથી રહેતો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.