| Proverb | Meaning |
| Keep a thing seven years and you will find a use for it | સંઘરેલો સાપ પણ કામ આવે |
| Keep good men company and you shall be of the number | સજ્જનોથી મૈત્રી કરો અને સજ્જન બનો |
| Keep not ill men company, lest you increase the number | દુર્જનોની મૈત્રીથી દુર્જન જ થવાય |
| Keep your mouth shut and your ears open | બોલવું ઓછું ને સાંભળવું વધારે |
| Keep your shop and your shop will keep you | તમારો ધંધો સાચવો અને ધંધો તમને સાચવશે |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ