| Proverb | Meaning |
| Long absent, soon forgotten | નજરથી દૂર એટલા તુરત મનમાંથી દૂર |
| Look before you leap | વિચારીને કામ કરો |
| Look before you leap, but having leapt never look back | શરૂ કરતાં પહેલાં વિચારો પણ શરૂ કર્યા પછી મચ્યા રહો |
| Look on the bright side | આશાવાદી બનો |
| Lord (God, Heaven) helps those (them) who help themselves | જે પોતે કામ કરે તેને ઈશ્વર સહાય કરે |
| Lost time is never found again | વીતેલો સમય પાછો ન આવે |
| Love and a cough cannot be hid | પ્રેમ અને ખાંસી છૂપ્યા છુપાય નહીં |
| Love begets love | પ્રેમ કરવાથી પ્રેમ મળે |
| Love cannot be forced | પરાણે પ્રીત ન થાય |
| Love is blind | પ્રેમ આંધળો છે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ