Proverb | Meaning |
Love and a cough cannot be hid | પ્રેમ અને ખાંસી છૂપ્યા છુપાય નહીં |
Love begets love | પ્રેમ કરવાથી પ્રેમ મળે |
Love cannot be forced | પરાણે પ્રીત ન થાય |
Love is blind | પ્રેમ આંધળો છે |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.