| Proverb | Meaning |
| The grass is greener on the other side | બીજાનું ખેતર હંમેશા લીલું લાગે |
| The heart that once truly loves never forgets | સાચા હૃદયે કરેલો પ્રેમ ભૂલાતો નથી |
| The last straw breaks the camel’s back | ઉંટની પૂંઠે તણખલું ઉંટને પછાડે |
| The longest day has an end | લાંબા દિવસનો પણ અંત હોય છે |
| The moon does not heed the barking of dogs | હાથી પાછળ કૂતરા ભસે |
| The more haste, the less speed | ઉતાવળે આંબા ન પાકે |
| The more the merrier | ઝાઝા હાથ રળિયામણા |
| The mountain has brought forth a mouse | ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર |
| The pot calls the kettle black | ગાંડી ડાહીને શિખામણ આપે |
| The receiver is as bad as the thief | ચોરને મદદ કરનાર પણ ચોર જ છે |
| The remedy is worse than disease | રોગ કરતાં તેનો ઉપચાર વધારે ખતરનાક |
| The scalded dog fears cold water | દૂધનો દાઝ્યો, છાશ ફૂંકીને પીએ |
| The stream cannot rise above its source | નેવનાં પાણી મોભે ન ચડે |
| The tailor makes the man | એક નૂર આદમી હજાર નૂર કપડાં |
| The tongue of idle persons is never idle | નવરા માણસની જીભ કદી નવરી ન પડે |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.