| Proverb | Meaning |
| The wind cannot be caught in a net | વહેતો પવન જાળમાં ન પકડી શકાય |
| The work shows the workman | માણસ પોતાનાં કામથી જ ઓળખાય છે |
| There is no fire without smoke | આગ વિના ધૂમાડો ન હોય |
| There is no place like home | ઘરનો કોઈ જોટો નથી |
| There is no rose without a thorn | ફૂલ સાથે કાંટા પણ હોય |
| There is no rule without an exception | નિયમ હોય તેનો અપવાદ પણ હોય |
| There is remedy for everything but death | મૃત્યુનો કોઈ ઈલાજ નથી |
| There’s many a slip ‘tween (= between) the cup and the lip | મોઢામાં કોળિયો જાય તે પહેલાં ઘણા વિઘ્ન આવે છે |
| They must hunger in winter that will not work in summer | કામ ન કરો તો ભૂખ્યા મરો |
| Things past cannot be recalled | ભૂતકાળ પાછો ન આવે |
| Think today and speak tomorrow | ખૂબ વિચારો પછી બોલો |
| Those who live in glass houses should not throw stones | કાચના ઘરમાં રહીને પથરા ન ફેંકાય |
| Time and tide wait for no man | સમય કોઈના માટે થોભતો નથી |
| Time change and we change with them | સમય સાથે બદલાવું જોઈએ |
| Time cures all things | સમય જ સાચી દવા છે |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં