| Proverb | Meaning |
| Time is money | સમય બહુ જ કિંમતી છે |
| Time is the great healer | દુખનું ઓસડ દહાડા |
| Time works wonders | સમય આશ્ચર્યજનક પરિણામો લાવે છે |
| To add fuel (oil) to the fire (flames) | બળતામાં ઘી હોમવું |
| To be born with a silver spoon in one’s mouth | અત્યંત શ્રીમંત કુટુંબમાં જન્મ લેવો |
| To be head over ears in debt | માથાડૂબ દેવામાં પડી જવું |
| To be head over heels in love | ગળાબૂડ પ્રેમમાં પડવું |
| To beat the air | પવનને હરાવવું |
| To build a fire under oneself | અંદર આગ જગાડવી |
| To call a spade a spade | જેવાને જેવો હોય તેવું કહેવું |
| To carry coals to Newcastle | નવા ઘરમાં કોલસા મૂકવા |
| To cast pearls before swine | ભેંસ આગળ ભાગવત |
| To come off with a whole skin | આબાદ રીતે બચી જવું |
| To come off with flying colours | ઝળહળતી ફતેહ મેળવવી |
| To come out dry | સહીસલામત રહી બહાર આવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં