| Proverb | Meaning |
| To throw straws against the wind | સામા પવને હોડી ચલાવવી |
| To wash one’s dirty linen in public | પોતાનાં કપડાં જાહેરમાં ન ઉતારાય |
| To work with the left hand | ડાબા હાથની ખબર જમણા હાથને પણ ન પડે |
| Tomorrow come never | કાલ ક્યારેય નથી આવતી |
| Too many cooks spoil the broth | ઝાઝા રસોઇયા રસોઈ બગાડે |
| Too much knowledge makes the head bald | અતિ જ્ઞાન માણસને મૂંઝવી દે |
| Too much of a good thing is good for nothing | વધારે પડતી ભલમનસાઈ નકામી |
| Too swift arrives as tardy as too slow | અતિ ઝડપી અને અતિ ધીમો બન્ને નકામા |
| True blue will never stain | સત્યને કયારેય દાગ ન હોય |
| True coral needs no painter’s brush | સત્યને કલાકારના હાથની જરૂર નથી હોતી |
| Truth is stranger than fiction | સત્ય કલ્પના કરતા ભયંકર હોય છે |
| Truth lies at the bottom of a well | સત્ય કૂવાના તળિયે હોય |
| Two blacks do not make a white | બે ભૂલોથી વાત સુધરે નહીં |
| Two heads are better than one | એકથી ભલા બે |
| Two is company, but three is none | એકથી ભલા બે પણ ત્રણ એટલે ટોળું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.