Time and tide wait for no man

Proverb Meaning
Time and tide wait for no man સમય કોઈના માટે થોભતો નથી
Time change and we change with them સમય સાથે બદલાવું જોઈએ
Time cures all things સમય જ સાચી દવા છે
Time is money સમય બહુ જ કિંમતી છે
Time is the great healer દુખનું ઓસડ દહાડા
Time works wonders સમય આશ્ચર્યજનક પરિણામો લાવે છે

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects