| Proverb | Meaning |
| Too many cooks spoil the broth | ઝાઝા રસોઇયા રસોઈ બગાડે |
| Too much knowledge makes the head bald | અતિ જ્ઞાન માણસને મૂંઝવી દે |
| Too much of a good thing is good for nothing | વધારે પડતી ભલમનસાઈ નકામી |
| Too swift arrives as tardy as too slow | અતિ ઝડપી અને અતિ ધીમો બન્ને નકામા |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.