| Proverb | Meaning |
| We know not what is good until we have lost it | સારી વસ્તુ ખોઈ નાખીએ પછી જ તેની સાચી કિંમત સમજાય |
| We never know the value of water till the well is dry | કૂવા સુકાઈ ગયા પછી જ પાણીની કિંમત સમજાય |
| We never miss the water till the well is dry | જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશ |
| We shall see what we shall see | દૃષ્ટિ એવી સૃષ્ટિ |
| Wealth is nothing without health | પહેલાં તંદુરસ્તી પછી પૈસો |
| Well begun is half done | જેની શરૂઆત સારી તેનું કામ અર્ધું પૂરું થયું સમજો |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.