Proverb | Meaning |
You can take a horse to the water but you cannot make him drink | કોઈ રસ્તો બતાવી શકે પણ ચાલવાનું જાતે જ હોય |
You can’t catch an old bird with chaff | ચેતતો નર સદા સુખી |
You can’t eat your cake and have it | લોટ ફાકવો અને હસવું બેઉ સાથે ના બને |
You can’t lose what you never had | જે વસ્તુ આપણી પાસે ન હોય તેને ગુમાવવાનો શો ડર? |
You can’t make an omelet without breaking eggs | જાત મહેનત ઝીંદાબાદ |
You can’t make people honest by an act of Parliament | કાયદા ઘડવાથી માણસને પ્રમાણિક ન બનાવી શકાય |
You can’t teach an old dog new tricks | પાકા ઘડે કાંઠા ન ચડે |
You cannot flay the same ox twice | કોઈ એકની વારંવાર ટીકા ન કરી શકો |
You cannot judge a tree by it bark | ઝાડની છાલ પરથી એના મૂળ ન ઓળખાય |
You cannot teach old dogs new tricks | જૂના ખેલાડી સામે નવી યુક્તિ ન ચાલે |
You cannot wash charcoal white | કોલસા ધોવાથી સફેદ ન થાય |
You made your bed, now lie in it | આપણે જે પથારા કરીએ એ આપણે જ ઉપાડવા પડે |
You may take a horse to the water, but can’t make him drink | ગોર પરણાવે પણ ઘરસંસાર ન ચલાવી આપે |
You never know what you can do till you try | પ્રયત્ન ન કરો ત્યાં સુધી તમારી આવડત અંગેનો તમને ખ્યાલ ન આવે |
You scratch my back I scratch your back | જેવા સાથે તેવા |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ