એક વખત બોલો તે પહેલાં બે વાર વિચાર કરો

Proverb Meaning
એક વખત બોલો તે પહેલાં બે વાર વિચાર કરો think twice before you speak once
એક વખત બોલો તે પહેલાં બે વાર સાંભળો Hear twice before you speak once
એક હાથે કોઈ તાળી ન પડે One flower makes no garland
એક હાથે તાળી ના પડે If it takes two to make a bargain, it must take two to break it
એકથી બે ભલા Two heads are better than one
એકની પાઘડી બીજાને પહેરાવવી Borrowing peter to pay paul

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

,

મે , 2024

શનિવાર

18

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects