ઘર કી મૂર્ગી દાલ બરાબર

Proverb Meaning
ઘર કી મૂર્ગી દાલ બરાબર Anything belonging to one’s own home is usually not appreciated
ઘર ફૂટ્યે ઘર જાય A house divided against itself cannot stand (2) Where there is internal discord, the enemy finds a footing easily
ઘરડી ઘોડી, લાલ લગામ He has a cold tooth yet in his old head
ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો Charity begins at home
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો To help others at the cost of one’s own family
ઘરની મરઘી દાલ બરાબર No-man is a hero to his own valet
ઘરમાં વાઘ ને બહાર બકરી Argus at home, but a mole abroad
ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે અને બહાર ધમાધમ He rubs his belly to provide for his back
ઘરમાં હાંલ્લેહાંલ્લાં લઢે, ને બહાર વટ લાલજી જેવો He robs his belly to provide for his back

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects