ચા કરતાં કીટલી ગરમ

Proverb Meaning
ચા કરતાં કીટલી ગરમ A little pot is soon hot
ચાંદ સુધી ચાંદણું ને રાત અંધારી ઘોર Life is a chequered scene
ચાકર એવા ઠાકર Like servant, like master
ચાડિયાથી સો ગાઉ દૂર Suspect a tale – bearer and trust him not
ચાર દિનની ચાંદની ફિર અંધેરી રાત A new broom sweeps clean
ચાલતા બળદને ગોદો ન મારવો Do not spur a willing horse

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects