Proverb | Meaning |
જેવો દેશ તેવો વેશ | In Rome, I am a Roman |
જેવો પોતે હોય તેવો બીજાને દેખે | Do not measure other people’s corn by your own bushel |
જેવો સંગ તેવો રંગ | A man is influenced by the company be keeps |
જૈસે કો તૈસા મિલા, તૈસે કો મિલા તાઈ ઔર તીન મિલ કે તીતુની બજાઈ | Birds of a feather flock together |
જ્ઞાન માણસને હસાવે પણ પૈસો નચાવે | Knowledge makes one laugh, but wealth makes one dance |
જ્યાં મળી રોટી, ત્યાં પડ્યાં લોટી | Wasps haunt the honey pot |
જ્યાં શ્વાસ ત્યાં આશ | While there is life, there is hope |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.