જેવો દેશ તેવો વેશ

Proverb Meaning
જેવો દેશ તેવો વેશ In Rome, I am a Roman
જેવો પોતે હોય તેવો બીજાને દેખે Do not measure other people’s corn by your own bushel
જેવો સંગ તેવો રંગ A man is influenced by the company be keeps
જૈસે કો તૈસા મિલા, તૈસે કો મિલા તાઈ ઔર તીન મિલ કે તીતુની બજાઈ Birds of a feather flock together
જ્ઞાન માણસને હસાવે પણ પૈસો નચાવે Knowledge makes one laugh, but wealth makes one dance
જ્યાં મળી રોટી, ત્યાં પડ્યાં લોટી Wasps haunt the honey pot
જ્યાં શ્વાસ ત્યાં આશ While there is life, there is hope

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects