Proverb | Meaning |
ઝાંઝવાનાં જળ મીઠાં | Forbidden fruit is sweetest |
ઝાઝા મળે તે ખાવા ટળે | Everybody’s business is nobody’s business |
ઝાઝા મળે ને ખાવા ટળે | Too many cooks spoil the food (2) Many cooks spoil the broth |
ઝાઝા હાથ રળિયામણા | A work is done quickly and more efficiently by the co-operation of many (2) It takes all sorts to make a world (3) Many hands make light work |
ઝાઝાવાળાને ઝાઝી પીડા | A great ship need deep water |
ઝાઝું કરે તે થોડા માટે | He who exults himself shall be humbled |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.