Proverb | Meaning |
થૂંકીને ચાટવું | Give a thing and take again and you shall ride in hell’s wain |
થોડાં સા મીઠાં | Plain dealing is a jewel |
થોડાબોલો થાંભલો કોરે | Beware of a silent dog and still water |
થોડાસા ખાના ઔર બડેસે રહેના | Bread at pleasure, drink by measure |
થોડું બોલે તો જીતે, બહુ બોલે તો વલે થાય અથવા ગોદા ખાય | Speech is silver but silence is gold |
થોડું બોલે તો થાંભલો કોરે | Still waters run deep |
થોડે નફે બમણો વેપાર | Low profits secure a large scale |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.