Proverb | Meaning |
દગો કોઈનો સગો નહિ | Frost and fraud both end in evil |
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે | Everyone to his trade |
દરદ કરતાં ઇલાજ ભારે | A remedy worse than the disease |
દરની માટી દરમાં જ સમાય | Evolution equals in volution |
દરિયામાં રહેવું અને મગર સાથે વેર શા માટે? | It is hard to live in Rome and fight with the pope |
દરેક કાર્ય પાછળ કારણ દેખીતું | Every why has a wherefore |
દળી દળીને ફૂલડીમાં વાળ્યું | To have nothing but one’s labour for one’s pain |
દહીં અને દૂધમાં પગ મૂકવો | Burning the candle at both hands |
દાઝ્યા પર ડામ દેવો | To apply salt to a wound |
દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટું | To a fallen tree all go with their hatcher |
દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી | Killing two birds with one stone |
દાતારી દે ને ભંડારી પેટ કૂટે | The wine is the master’s but the goodness of it is the butler’s |
દાન કરતાં દયા ભલી | Pity is nobler than charity |
દાનત તેવી બરકત | Good mind, good find |
દાનો દુશ્મન સારો પણ મૂરખ મિત્ર ખોટો | A wise enemy is better than a foolish friend |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.