Proverb | Meaning |
દામ કરે કામ | Money can get any work done |
દાવ આવે ત્યારે સોગઠી મારવી | Strike the iron when it is hot |
દિલ લગ ગયા ગધી સે તો પરી ક્યા ચીજ હૈ? | Fancy passeth beauty |
દીકરી ઘડાને ફોડે | A little leak will sink a great ship |
દીકરી સાસરે જ શોભે | Everything in its right place |
દીઠાનું ઝેર | Who knows nothing doubts nothing |
દીવા તળે અંધારું | It is dark under the lamp |
દીવાલને પણ કાન હોય | The very walls have ears |
દીવાલને પણ કાન હોય | Even walls have ears |
દુ:ખ આવે ઘોડાને વેગે ને જાય કીડીને વેગે | Mischiefs come by the pounds and go by the ounce |
દુ:ખ તેને વેણ | He jests at scars that never felt a wound |
દુ:ખ પર ડામ ને પડ્યા પર પાટું | When sorrows come, they come not singly |
દુ:ખ પાપોનું મૂળ | Pain is the outcome of sin |
દુ:ખ વિના સુખ નહિ, કષ્ટ વિના ફળ નહિ | No gains without pains (2) No sweat, no sweet |
દુ:ખનું ઓસડ દહાડા | Patience is the best remedy for grief (2) Time is the greatest healer (3) Sorrow’s best antidote is employment |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.