Proverb | Meaning |
દુકાળમાં અધિક માસ | Misfortunes do not come singly |
દુનિયા દોરંગી છે | The world is fickle |
દુશ્મનના દુ:ખને નિહાળી આનંદ ન માણવો | Rejoice not when your enemy stumble |
દૂધ અને દહીંમાં પગ રાખવો | To hold with the hare and run with the hound |
દૂધ પાઈ સાપ ઉછેરવો | Bread up a crow and he will pluck out your eyes |
દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ | One becomes over cautious after an unhappy experience (2) A burnt child dreams the fire |
દૂધે દાઝ્યો છાસ ફૂંકી ફૂંકીને પીએ | The burnt child dreads the fire |
દૃઢતા સફળતાનો પાયો છે | Slow and steady wins the race |
દેખવું એ નહિ ને દાઝવું એ નહિ | Unseen unruled |
દોરડી બળે પણ વળ ન છૂટે | What is bred in the bone, will never come out of the flesh (2) A man’s nature does not change in any circumstances |
દોરડી બળે પણ વળ ના છૂટે | Every tub must smell of the wine it holds |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.