| Proverb | Meaning |
| ધર્મ કરતાં ધાડ પડી | If you save a rogue from the gallows, he will rob you the next night |
| ધર્મીને ત્યાં ધાડ ને કસાઈને ઘેર કુશળ | Don’t look a gift-horse in the mouse |
| ધર્મીને ત્યાં ધાડ ને કસાઈને ઘેર કુશળ | A pious man struggles under difficulties while a rogue thrives |
| ધર્મો જય ને પાપો ક્ષય | Honesty is the best policy while dishonesty brings ruin |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં