મન કહે હું માળવા જાઉં અને કરમ કહે કોઠામાં પેસું

Proverb Meaning
મન કહે હું માળવા જાઉં અને કરમ કહે કોઠામાં પેસું will without wealth is useless
મન મૂંડ્યા વિના માથું મૂડ્યું શા કામનું? A cowl does not make a monk
મન હોય તો માળવે જવાય When the will is ready the feet are light (2) Where there is a will, there is a way
મનમાં જ પરણ્યાં ને મનમાં જ રાંડ્યાં Under my cloak, I will kill a king

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects