મા તે મા બીજા વનવગડાના વા

Proverb Meaning
મા તે મા બીજા વનવગડાના વા Mother’s love is incomparable
માખ મારે તે માણસ મારતાં શીખે Small faults indulged are little thieves to let in greater
માખીમાંથી ચરબી ના નીકળે You cannot draw blood from a stone
માગી ખાવું ને મસ્જિદમાં સૂવું Free from all care
માટીની કાયા આખર માટીમાં ભળે Dust thou art and salt thou to dust return
માણસ ધારે કંઈ ને થાય કંઈ Man proposes, God disposes
માથે પડ્યું તે નભાવ્યે જ છૂટકો What cannot be cured must be endured
માયા પોથીમાંનાં રીંગણાં બરાબર Kindness is a language which the deaf can hear and the blind can read
માયાથી માયા પ્રજ્વલિત થાય છે Kindness it is that brings forth kindness always
મારવો તો મીર, લૂંટવો તો ભંડાર No fishing like fishing in the sea

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects