મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે

Proverb Meaning
મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે Every rogue is at length out rogued
મિયાં થયા ઘોર જોગ, બીબી થયા ઘર જોગ One at the threshold of life, the other at the threshold of death
મિયાં પડ્યા પણ ટાંગ ઊંચી His prosperity has disappeared but his pride remains
મિયાં પડ્યા પણ તંગડી ઊંચી Poor and proud
મિયાં મહાદેવને વળી જોગ કેવો? Can a mouse fall in love with a cat?

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects