વાઘનું મોં લોહિયાળ

Proverb Meaning
વાઘનું મોં લોહિયાળ Once a thief always a thief
વાડ વગર વેલો ન ચઢે Without influence no one can rise
વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે The very walls have ears
વાણિયાભાઈની મૂછ નીચી તો નીચી spare no pain to secure a gain
વાણિયો સીંચે પળી પળી, ને રામ ઉઠાવે કુપ્પા Ever spare, ever bare
વાતનું વતેસર કરવું A little leak will sink a great ship (2) To make a mountain of a molehill
વાયે વાત જાય Even walls have ears
વાવે તેવું લણે As we think, so we speak (2) As you sow, so you will reap (3) Do evil and look for like

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects