Proverb | Meaning |
સમય અને ભરતીનાં પાણી કોઈની રાહ જોવા થોભતાં નથી | Time and tide wait for none |
સમય બડા બલવાન, નહીં મનુષ્ય બળવાન | Time is the greatest healer |
સમય વર્તે સાવધાન | Better late than never |
સમય સાચવે તેને ઈશ્વર સાચવે | A stitch in time saves nine |
સમય સોનું છે | Delay is dangerous |
સમયનાં ગીત સમયે ગવાય | Everything has its time (season) |
સમયને પાંખો છે | Time flies |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.