સુખ પછી દુ:ખ

Proverb Meaning
સુખ પછી દુ:ખ After christmas, comes lent
સુખમાં સૌ સગાં Friends are many when the purse is full
સુખી એ ભોમ જેને ના ભૂંડો ભૂતકાળ Happy is the country that has no history
સુખે સાંભરે સોની ને દુ:ખે સાંભરે રામ In prosperity gold, in adversity God
સુતારનું મન બાવળિયે A cat always dreams of mice
સુથારનું ચિત્ત બાવળિયે All roads lead to rome

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects