Proverb | Meaning |
સોનું જોઈ કસી અને માણસને જોઈ વસી | Judge not of men, or things at first sight |
સોનું જોઈએ કસી, માણસ જોઈએ વસી | Appearances are deceptive |
સોનું દેખી મુનિવર ચળે | An open door may tempt a saint (2) Gold is the dust that blinds all eyes |
સોનું મૂકી પિત્તળમાં કોણ હાથ નાંખે? | If you can kiss the mistress, never kiss the maid |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં