| Proverb | Meaning |
| હાડિયાને મન હસવું ને દેડકાનો જીવ જાય | Boy’s play is death to the birds |
| હાથ હલાવ્યા વિના કોળિયો મોંમાં ન જાય |
God reaches us good things by our own hands (2) God helps those who help themselves (3) Assist your self and heaven will assist you |
| હાથના કર્યા હૈયે વાગે |
Evil to him, who evil thinks (2) Jest with as ass and he will flop you in the face with his tail (3) Bread up a crow and he will pluck out your eyes (4) as you sow so you will reap (5) Harm watch, harm catch |
| હાથી પાછળ કૂતરા ઘણા ભસે |
The moon does not heed the barking of dogs (2) In a calm sea every man is a pilot |
| હાર્યું કરે પણ વાર્યું ન કરે | She will stay at home perhaps if her leg be broken |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.