| Proverb | Meaning |
| જણશે મા ને જોગવશે બાપ, ને ગણતાંને મોઢે જણતાંનું પાપ | મા જન્મ આપશે ને બાપ પાલન કરશે બાકી જગત તો ગણ્યા કરશે ને એ રીતે નિંદાના પાપમાં ભાગીદાર થશે. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.