જનમ બિન નેહા નહિ, નેહા બિન શ્યામ નહિ, ઊધો એ અવતાર મેં, નયના બિન સલામ નહિ

Proverb Meaning
જનમ બિન નેહા નહિ, નેહા બિન શ્યામ નહિ, ઊધો એ અવતાર મેં, નયના બિન સલામ નહિ જનમ વગર સ્નેહ નહિ, સ્નેહ વગર શ્યામ (કૃષ્ણ) ન મળે; હે ઉદ્ધવ, નીરખ્યા વગર કોઈ માનનાર ના થાય.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects