Proverb | Meaning |
પૈસે જિવાતું હોત તો તાલેવંત કોઈ મરત નહિ, ને ગરીબને ઓરિયો રહેત | પૈસો જિવાડતો હોત તો ધનવાન કોઈ મરત નહિ ને ગરીબને ઓછું ન આવત કે પૈસો નથી માટે મરવું પડશે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.