| Head Word | Concept | Meaning |
| અંત | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : અંત, સમાપન, અંતિમ બિન્દુ, છેવટ, છેવટનું, છેવટ, અંત્યાક્ષર, પ્રત્યય, અવધિ, 'અચ્યુતમ્ કેશવમ્', ત્રીજો અંક, ભરતવાક્ય, આખર, ખેલ, ખલાસ, નિષ્કર્ષ, છેવટનો હાથ, અંતિમવાદ, 'રામ બોલો ભાઇ રામ1', પૂર્ણ વિરામ, સીમા, મર્યાદા, છેડો, મૃત્યુ, વિનાશ, અવસાન, મુકામ, છેલ્લો મુકામ, વિરામસ્થાન, પહોંચવાનું સ્થળ, આરામગાહ; ઉપસંહાર, નિર્વહણ, છેલ્લો શબ્દ, ઠરાવ, હંસગાન, અંતિમ દ્રશ્ય, નિયતિ, નસીબ, સંભવ, ભાગ્ય, છેલ્લી બાબત, છેવાડું, સ્વર્ગવાસ, નરકવાસ, નિર્વાણ, નિવૃત્તિ, છેલ્લો ઘા, ઘા ભેગો, ઘસરડો, અંતિમ પ્રહાર, પ્રલય, મરણઘા, મરણતોલ પ્રહાર. |
| Head Word | Concept | Meaning | અંત | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | અંતિમ, અંતિમતર, સીમા, ટેરવું, બાણશય્યા (ભીષ્મની), મરણલોક, મરણશય્યા, મૃત્યુશૈયા; બંધ, ચર્ચાબંધ, છેલ્લો વારો, છેલ્લી ભૂમિકા. | અંત | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : સમાપ્ત, અંતિમ, ઉપસંહાર, આખરી રૂપ આપેલ, શાંત પાડેલ, ખલાસ. | અંત | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : અંત લાવવો, સમાપન કરવું, અવસાન થવું, ખલાસ થવું, મુદત પૂરી થવી, રદબાતલ થવું, પૂરું થઈ જવું, મોટા ગામડે જવું, અંતિમ રૂપ પામવું. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.