અપેક્ષા

Head Word Concept Meaning
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા નામ : અપેક્ષા, આશા, અભિલાષા, આકાંક્ષા, પ્રત્યાશા, માથે તોળાતું ભાવિ, શ્રદ્ધા, અગમબુદ્ધિ, પૂર્વભોગ, પૂર્વાનુભવ, પૂર્વધારણા, પૂર્વાપેક્ષા, આશાજનક સ્થિતિ, અભિલાષિત વસ્તુ, વક્રી, અવધારણ, દહેશત, પ્રતીક્ષા, કૌતુક, કુતૂહલ, ભાવી આશા, ઉમેદ.

Other Results

Head Word Concept Meaning
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા વિશે. : અપેક્ષક, અપેક્ષા રાખનાર, અભિલાષી, આકાંક્ષી, પૂર્વાપેક્ષા રાખનાર, પ્રતીક્ષા કરનાર, શ્રદ્ધાન્વિત, આશાવાદી, આતુર, ઉત્કંઠિત, અપેક્ષિત, ધારણા રાખેલ, વચન આપેલ, વાગ્દત્ત.
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા અપેક્ષિત રહેલું, અપેક્ષા મુજબનું, માની લીધેલ, ગણતરી રાખી હતી તેવુંજ, કુતૂહલવશ, કૌતુકવશ.
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા ક્રિયા : અપેક્ષા રાખવી, અપેક્ષા હોવી, મનમાં હોવું, ભાવી આશા રાખવી, દહેશત હોવી, ભય હોવો, પૂર્વધારિત હોવું, આગમનાં એંધાણ પારખવાં, સંભવિત ભાવિ હોવું, ભાવિમાં લખાયેલું હોવું, પ્રતીક્ષા કરવી, રાહ જોવી, પોતાના નખ કરડવા, કોઈના આગમનની રાહ જોવી, ધારણા મુજબ થવું.
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા ક્રિ.વિ. : અપેક્ષાપૂર્વક, આશાપૂર્વક.
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા ઉક્તિ : જેમ જેમ હું માનવજાત અંગે વધારે જાણતો જાઉં છું તેમ તેમ એમની પાસેથી મારી અપેક્ષા ઓછી થતી જાય છે.
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા ન કાલમ્ અપેક્ષતે સ્નેહ:.
અપેક્ષા આલોક-17 માનસિક અવસ્થા પ્રભુતા રમણેષુ યોષિતાં ન હિ ભાવસ્ખલિતાર્થાનિ અપેક્ષતે.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects