અહ્યભ

Head Word Concept Meaning
સજ્જતાનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : તૈયારી વિનાના, ઊંઘતા ઝડપાયેલા, અસજ્જ, સજ્જતાવિહીન, આશ્ચર્યચક્તિ થયેલા, પાછા પડી ગયેલા, લબડધક્કે લીધેલા, અનારબ્ધ, ઉતાવળિયા, અનાયોજિત, આડાઅવળા, અવ્યવસ્થિત, આત્મભાન નહિ જાળવી શકેલ, અસાવધ રહેલા, કાચા, અધૂરું રાંધેલ, કાચી રસોઈવાળું, દુર્મેળવાળું, અપાત્ર, અક્ષમ, સજાવટ વિનાના, જોગવાઈ વિનાના અધૂરી જોગવાઈવાળા, અનાસ્વાદિત, અર્ધવિકસિત, અસંસ્કૃત, કેેળવણી વિનાનું, પૉલિશ વિનાનું, ખરબચડું, અણઘડ.

Other Results

Head Word Concept Meaning
સજ્જતાનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : સજ્જતાનો અભાવ, તૈયારીનો અભાવ, અસજ્જતા, બિન-જોગવાઈ, પરાજેયતા, આશુ-રચના,
સજ્જતાનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય અસાવધાની, ગાફેલપણું, ત્રેવડનો અભાવ, નબળી કામગીરી, બેદરકારી, લહેરીલાલાપણું, શિથિલ, સંચાલનની અપરિપકવતા, કાચાપણું, અપકવતા, ચિવટવિહીનતા, કેળવણીનો અભાવ, અણઘડપણું, અસંસ્કૃતતા, અતિસરલીકરણ, અતિસરલતા, કાચી સામગ્રી, કુંવારી ધરતી, પહેલ પાડયા વિનાનો હીરો, ખનિજ, સમૃદ્ધ ખનિજ.
સજ્જતાનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય અપરિપકવ, કાચું, અર્ધપરિપકવ, કાચુંપાકું, અણઘડ, અપકવ, નહિ પચાવેલ, સગીર, અર્ધપકવેલ, અનુભવ વિનાનું, કુદરતી, પ્રાકૃતિક, કુંવારી, પાસાં પાડયા વિનાનું, પ્રાકૃતિક, અસ્પષ્ટ ફોન જમીનવાળું, ખેડયા વિનાનું, માંડ માંડ જીવનનિર્વાહ ચલાવી શકે તેવું-વિચારવિહીન, અસાવધ, બેદરકાર.
સજ્જતાનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : તૈયાર ન હોવું-રહેવું, ઊંઘતા ઝડપાવું, અસાવધ હોવું, તૈયારી વગર કામ કરવું, કાચે ઘડે પાણી તરવું, શીઘ્ર રચના કરવી, આવતી કાલનો કશો વિચાર ન કરવો, આજના દિવસનીજ દ્રષ્ટિ રાખવી, કાલની ફિકર ન કરવી, આજના દિવસના નિર્વાહ પૂરતી જોગવાઇ હોવી, ખાવું, પીવું ને મોજ કરવી.
સજ્જતાનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : કાચી કેરીમાં રસ ન હોય, રનામવર, મઝામાં રહેજો, કાલની વાત કાલે.
સજ્જતાનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય શીધ્રરચના, શીધ્રકાવ્ય, કામચલાઉ વ્યવસ્થા, લબડધક્કે લેવું એ, અક્ષમતા, અશક્તિ, ગુણરહિતતા, પાત્રરહિતતા, મૂળ સ્થિતિ, કુદરતીપણું, અકૃત્રિમતા, કુદરતી સ્થિતિ, પ્રકૃતિ, પ્રાકૃત અવસ્થા, કલાવિહીનતા.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects