આકંઠ ભોજન

Head Word Concept Meaning
ભોજન આલોક-09 સંવેદન મિજબાની કરવી, ભૂખ ઊઘડવી, ચાટવું, પંખીની જેમ ચણવું, ખાવામાં વાંધા કરવાં, આકંઠ ભોજન કરવું, દુકાળિયાની જેમ ખાવું.

Other Results

Head Word Concept Meaning
ભોજન આલોક-09 સંવેદન નામ: ભોજન, ખાણું, ખાનપાન, જમણ, ઉપવાસ, અનશન, નકોરડો ઉપવાસ, ફરાળિયો ઉપવાસ, આસ્વાદ, ભક્ષણ, આમિષાહાર, માનવભક્ષકતા, ખાઉધરાપણું, ખાઉધરા, ચરવાની ક્રિયા (પ્રવૃત્તિ), ચરવાની જગ્યા, ભોજ, મહાભોજન, ભોજન સમારંભ, શિરામણ, સાયંભોજન, બપોરા, વાળુ, રાત્રિભોજન, ભૂખ, બુભૂક્ષા, પરઇજ, આહાર, અલ્પાહાર, મિતાહાર, કોળિયો, બટકું, નાસ્તો, સમૂહભોજન, પ્રીતિભોજન, જ્ઞાતિભોજન.
ભોજન આલોક-09 સંવેદન પૂરું ભોજન, બત્રીસ ભોજન અને તેત્રીસ શાક, મહાભોજન, લગ્નપ્રસંગનું ભોજન, જમણ, વરોઠી, મિજબાની, ઉજાણી, ઉદ્યાન-ભોજન, ભાષણો સાથેનો ભોજન-સમારંભ, વન-ભોજન, 'હાય-ટી' (ચા-નાસ્તો), ડિનર, સપર, કટકી-બટકી, ચવાણું, નાસ્તા-પાણી, ચા-પાણી, લંચ (બપોરનું ખાણું)- (વિ િધસરનું બપોરનું ખાણું), ટિફિન (ભોજનનો ડબો) (ડબો), ભાણું, ચા (ટીજ્ઞહાય ટી), બુફે (જાતેજ ઠામી ઠીબડાંઓમાંથી લઇને વાનગીઓ લેવાની વ્યવસ્થાવાળું ભોજન), પિકનિક (આનંદ પર્યટનનું- ભોજન, ગાર્ડન પાર્ટી- ઉદ્યાન- ભોજન).
ભોજન આલોક-09 સંવેદન ભોજન- સમારંભની વ્યવસ્થા, પીરસવાની વ્યવસ્થા, પિરસણિયા, રસોયા, ભોજન-થાળી, રસથાળી, મુખવાસ, પાન-પરાગ, ભોજન પીરસવું તે, સુભોજનવિદ્યા, આહારશાસ્ત્ર, રસોઇની કળા, અન્નકોટ, ખાવું, પીવું ને મોજ કરવી, મથુરાના ચોખા, પંડો, રસોઇઘર, રેસ્ટોરાં, હોટેલ, કાફે, ચા-ઘર, કોફી-હાઉસ, વીશી, ભોજનની વીશી, લૉજ, બૉર્ડિંગ, રસોડું, રસવતી, લંચ માટેનું કાઉન્ટર.
ભોજન આલોક-09 સંવેદન ભોજન કરનાર, ભોજક, 'પેઇંગ ગેસ્ટ' પદ્ધતિ, ભોજનના રસજ્ઞ, શાકાહારી, ફળાહારી.
ભોજન આલોક-09 સંવેદન પીણું, પાન, ઘૂંટડો, ધાવણ.
ભોજન આલોક-09 સંવેદન વિશે: પીનાર, પાનક, ખાઉધરા, ચર્વણશીલ, આસ્વાદ્ય, આહ્લાદક, સ્વાદિષ્ઠ.
ભોજન આલોક-09 સંવેદન ક્રિયા: જમવું, જમાડવું, ખાવું, પીવું, ખાવું-પીવું, ઘાસચારો ખાવો, ઝાપટવું, ગળી જવું, ઝોંસટવું, ગળચવું, ચર્વણ કરવું, બટકાં ભરવાં.
ભોજન આલોક-09 સંવેદન ઉક્તિ: અન્નં વૈ બ્રહ્મ. પુરુષને વશ કરવાનો માર્ગ એના પેટમાં છે તેમ સ્ત્રીએ સમજવું. ઋણં કૃત્વા ઘૃતમ્ પિબેત્. અન્ન એવો ઓડકાર. કોને ખબર છે-કોના નશીબનું ખાતા હોઇશુંજ્ મહારાજ, જમશો કે સીધું લેશોજ્- બંને ચાલશે. જમ્યો બ્રાહ્મણ નેર ઘવાયો સૂવર એ બેને છેડવા નહિ.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : કિંમત, શુલ્ક, ફી, મૂલ્ય, દામ, ભાવ, દર, ખર્ચ, મૂલ્યાંકન, પડતર કિંમત, ખર્ચનો હિસાબ, આંકડા, રકમ, ભાવપત્રથી દર્શાવેલ ભાવ, રોકડેથી લેનાર માટેની કિંમત, વિનિમય- ભાવ, કાપકૂપ કરેલી કિંમત, કિંમતમાં કપાત, માગેલી કિંમત, બોલાયેલી કિંમત, વેચાણ-કિંમત, ચાલુ ભાવ, ખુલ્લા ભાવ, જવાના ભાવ, ઊઠતી બજારનો ભાવ, બજાર-કિંમત, ચાલુ કિંમત, ચાલુ ભાવપત્રક, જથ્થાબંધ ભાવ, વેપારભાવ, યાદીપત્રક મુજબના ભાવ, ભલામણ કરેલી કિંમત, ચોખ્ખા ભાવ, ઊચક કિંમત (ભાવ), અંકુર (પેકેજ) ભાવ, એકમ ભાવ, આંશિક ભાવ, છૂટક ભાવ, ભાવયાદી, ચાલુ ભાવ, સ્ટૉક-માર્કેટ, (શેરબજાર)ના ભાવ, વાજબી ભાવ, વાજબી વેપારના ભાવ, વ્યવસ્થા મુજબના ભાવ, નિયંત્રિત ભાવ, નિશ્ચિત ભાવ, નક્કી કરેલી કિંમત, પાત્રતા, દર, અંકિત ભાવ, ('ફેઈસ વેલ્યૂ'), અપ-મૂલ્ય, રૂપાંતર-ભાવ, પૈસા ખર્ચવા જેવી વસ્તુ, કિંમત કાઢવી એ, કિંમતનો નિર્ણય, ભવ્ય નિર્ણય, અંદાજ, ભાવ નક્કી કરવો એ, એકમ ભાવ-નિર્ધારણ, ઘટક ભાવ, નિર્ધારણ, વેચવું, ભાવનિર્ધારણ, ભાવાંક, ભાવમૂલ્યાંક ('પ્રાઇસ-ઇન્ડેક્સ'), ધંધાકીય ભાવ, સૂચકાંક, ગ્રાહકનો ભાવસૂચકાંક, જીવનનિર્વાહ ભાવાંક, ભાવસપાટી, ટોચભાવ, ઉચ્ચતમ, ભાવ (કિંમત), ભાવની ટોચ, ફુગાવાની સીમિત ગતિ, ફુગાવાની શ્રેણી, બદલતા ભાવ, ફુગાવો, ('ઇન્કેલેશન'), માગ વક્રરેખા ('ડિમાન્ડ-કાર્ય'), ન્યૂનતમ કિંમત, તળિયાના ભાવ, ન્યૂનતમ ભાવ, ભાવ-અંકુશ, સરકાર દ્વારા મૂલ્ય-સ્થિરીકરણ, ભાવ પર નિયંત્રણ, વાજબી વેપાર-કરાર, વાજબી વેપાર, મૂલ્યરક્ષણ, નિર્ધારણ.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ દેય, માગણાં, માર્ગકર, મહેસૂલ, ખર્ચ-દેણગી, ગેરવસૂલી, ગેરકાયદે માગણી, બળજબરીથી કઢાવેલ નાણાં, કર, ભાડું, વાહનનું ભાડું, કાર(મોટર)નું ભાડું, દલાલીનો ચાર્જ, સાચવવાનું શુલ્ક, વિમાનમાંથી ઊતરવાનો ચાર્જ, ઘાટમાંથી ઉતરામણ ('વાર્ફેજ'), ડક્કામાંથી ઉતરાણમાં ઊંચકવાનું કે ફેરવવાનું મહેનતાણું ('પોર્ટેજ') આવરણ-શુલ્ક, પ્રવેશ-શુલ્ક, લાઇસન્સ-ફી, લાઇસન્સ(પરવાના)નું ભાડું, શુલ્ક, નૂર, માલભાડું, ગાડીનું ભાડું, વાહનમાં લઇ જવાનું ભાડું, ભાડું, ભાડાની રકમ, ગણોત, ભાડાનું પત્રક, ભાડાનું શુલ્ક, અતિશય ભાડું, ખાલી કરાવવાનું ભાડું, મુક્તિભાડું.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ કર, કરના દર, જકાત-વેરો, સેસ-ઉપકર, લાગો, વસૂલાત, વસૂલી, ખંડણી, લાદેલો કર, દશમાંશ કર, આવકનો દશમો ભાગ, વધારે આવકદર, કર વગરનું રીટર્ન, કરવેરાનું નિવેદન, કરવેરાનું પત્રક, ભિન્ન રીટર્ન, સંયુક્ત કરવેરા-નિવેદન, કરપાત્ર આવક, કરપાત્ર માલસામાન, કરપાત્ર જમીન, કરપાત્ર મિલકત, કરનો પાયો, કરનો આધાર, કરવેરાનું માળખું, કરમુક્તિનો દરજ્જો, કરવેરામાંથી મુક્તિ, કરવેરામાંથી છટકી જવું એ, કરવેરામાં થતી યુક્તિપ્રયુક્તિ, કરની નામંજૂરી, એકસ્તરી વેરો, એકમુખી વેરા, ક્રમશ-ઘટતો દર, મૂલ્યપ્રસાદી કર, ક્રમિક કરવેરા, ઉત્તરોત્તર વધતા કરવેરા, ઉત્તરોત્તર વધતો કર, પરોક્ષ કરવેરા, પ્રત્યક્ષ કરવેરા, સીધા કરવેરા, અધિ આવકવેરો, કર-અધિકારી, કર ઘડનાર, કરની ('એન્ચાર્જ ટેક્ષ') આકારણી કરનાર, જકાત-અધિકારી, આંતરિક વસૂલાત- સેવા, કસ્ટમ (જકાત), જકાત-કચેરી.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ પ્રકાર આબકારી વેરો ('એન્ચાર્જ ટેક્ષ'), આંતરિક મહેસૂલ-વેરો, જકાત, સીમા-શુલ્ક, સીમા-વેરો, જકાત-મહેસૂલ, પ્રશુલ્ક, રક્ષણાત્મક જકાત, આયાત-જકાત, નિકાસ-જકાત, મૂંડકાવેરો, માથાદીઠ વેરો, માણસદીઠ વેરો, જાગીરવેરો, મૃત્યુવેરો, વારસાવેરો, બક્ષિસ વેરો ('ગિફ્ટ-ટેક્સ'), આવકારવેરો, લાઇસન્સ (પરવાનગી) (પરવાના) વેરો, મતાધિકાર વેરો, ગૅસોલીન ટેક્સ, વાહનનોંધણી-વેરો, ટેલિફોન વેરો, મોજશોખની વસ્તુઓ પરનો વેરો, પાણીવેરો, ઉપદ્રવકર, ('ન્યુશન્સ ટેક્સ'), આનંદપ્રમોદ-કર, મનોરંજન-કર, વિનાશનો વેરો, કયામતનો કર, વેચાણવેરો, આકારણી, વપરાશ-કર, વિચ્છેદ-કર, પંચાયત-વેરો, નગરપાલિકા-વેરો, મહાનગરપાલિકા-વેરો, ચૂલા-વેરો, દરબારી લગ્નવેરો, ખેતીવાડીની આવક પરનો વેરો, પાણીવેરો, મીઠાવેરો, મીઠા વગેરે પરનો વેરો, સમવાયી કર, હાજર કર, પ્રાંતિક વેરો, સ્થાનિક કર, મિલકત-વેરો, જમીન-વેરો, આંગણ મિલકત-વેરો, શાળા-વેરો, શિક્ષણ-વેરો, મૃત્યુ-વેરો, વ્યાજવેરો.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : કિંમત કરાવેલ, મૂલ્યાંકન કરેલ, આકારણી કરેલ, ભાવ નક્કી કરેલ, માલની મૂલ્યવત્તા નક્કી કરેલ, પરવડે તેવી કિંમતનું નક્કી કરેલા દરે વેચાવું, કરપાત્ર શુલ્કને પાત્ર, આકારણીને પાત્ર, વેરાને પાત્ર, દસમો ભાગ લેવાને પાત્ર, વસૂલાતને પાત્ર, કરમુક્ત.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : કિંમત હોવી, કિંમત નક્કી કરવી, મૂલ્ય નક્કી કરવું, વાજબી વેપાર કરવા, સરકાર દ્વારા મૂલ્યનું રક્ષણ કરવું, સરકાર દ્વારા મૂલ્ય નિર્ધારિત કરવું, મનફાવી કિંમત પર નિયંત્રણ રાખવું, કૃત્રિમ કિંમત નક્કી કરવી, ભાવ જણાવવા, ઇનામ આપવું, આકારણી કરવી, વેરાના દર નક્કી કરવા, કિંમત કરવી, કિંમત વસૂલ કરવી, મૂલ્યાંકન કરવું, કોઈ બાબત અંગે શુલ્ક લેવું, નક્કી કરેલા દર પ્રમાણે વેરો, આપવો-લેવો, આવકનો દસમો ભાગ આપવો, કર કે વેરો વસૂલ કરવો, શુલ્કને પાત્ર ગણવું, વસૂલાત કરવી, કર લાદવો, મૂલ્ય લાદવું, કરની આકારણી કરવી, વેરો લાદવો.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : કરના કરનાર જાય, પણ કર રહી જાય. દરેક માણસને એની કિંમત હોય છે. ગુણિયલ સ્ત્રીની કિંમત હીરામોતી કરતાં પણ વધારે છે.
કિંમત આલોક-19 સ્વામિત્વસંબંધ દુનિયામાં સમજવામાં વધારેમાં વધારે કઠિન વસ્તુ કોઇ હોય તો આવકવેરો છે.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : માપ, માપન, અંદાજ, કાચું માપ, પાકું માપ, માપયંત્રણ, દૂરમાપન, મેટ્રિક પદ્ધતિ, મીટરી પદ્ધતિ, દશાંશ પદ્ધતિ, માપવાની અંગ્રેજી પદ્ધતિ, અંકન, ગણત્રી, ગણના, સંગણના, અભિગણના, ભૂલસુધાર, ગુણમાપન, દંડની ચકાસણી, વ્યક્તિનું મૂલ્યાંકન, નિર્ધારણા, વાયુદાબમાપક યંત્ર, બેરોમીટર, માપણી, અંકિત માપક્રમ, મીટર-વાચન, મૉડેલ, નમૂનો, પ્રતિરૂપ, પ્રતિકૃતિ.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ માપવાની પદ્ધતિ : મીટર, સાધન, વિસ્તાર (સંખ્યા), (અંશ) (કદ) અંતર (લંબાઈ) (પહોળાઈ), વજન, માપ માટેની શક્યતા, માપન-ક્ષમતા, ગણના-ક્ષમતા, ચોરસ માપ, વર્તુલાકાર માપ, ઘનમાપ, કદનું માપ, સપાટીનું માપ, સર્વેનું (સર્વેક્ષણનું) માપ, જમીનનું માપ, મિતિશાસ્ત્ર, ક્ષેત્રમિતિ, સર્વેક્ષણ, સમુદ્રવિજ્ઞાન, નકશા-કલા, ત્રિવિધ માપન, ક્ષેત્રફળ, માપન, ભૂગણિતજ્ઞ, માપ લેનાર, મિતિજ્ઞ, સમુદ્રવૈજ્ઞાનિક, નકશા-કલાજ્ઞ, ત્રિમિતિજ્ઞ.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : માપનને લગતું, મેટ્રિક-દશાંશ પદ્ધતિને લગતું, મિતિવિષયક, માપનવિષયક, માપી શકાય તેવું, મેદ, માપેલું, મપાયેલું, ગણેલું, સંખ્યા કાઢેલું, મૂલ્યાંકન કરેલું, મુલવણી કરેલું, કિંમત કાઢેલું, અંકિત.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : માપવું, માપ લેવું, ગણત્રી કરવી, સંખ્યા કાઢવી, અંદાજ કાઢવો, ગણત્રીની ચકાસણી કરવી, અંકન કરવું, મૂલ્યાંકન કરવું, માપ લઈ લેવું, માપનાં ચિહ્ન કરી લેવાં.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ કદનાં માપ : બેરલ, બુશેલ, કોર્ડ, ગેલન, અંગુલિ, ટીપું (બિન્દુ), ડેકાલીટર, કપ (પ્યાલો), ક્યુબિક મીટર, ક્યુબિક ફૂટ-યાર્ડ, કિલોલીટર, પ્રવાહી પિન્ટકવાર્ટ, લીટર, મેગ્નમ, ક્વાર્ટ, પિન્ટ, મિલિલીટર, ટેબલ-ચમચો, ટી-ચમચો.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ પ્રમાણિત માપ (ગેજ) : ચેઈન, કંપાસ, લોગ, લાઇન, લેવલ, અંશાંકિત ટેઇપ, અંશાંકિત સ્કેલ, ડાયલ, ડિવાઈડર્સ, ઇજનેરી ચેઇન, ફિલ્ટર ગેજ, ફૂટ, રૂલ, લોંગ લાઇન, માપક યંત્ર, મીટર સ્ટિક, સેટ સ્કેવેર, સેક્ટર, સ્કેલ, માઇક્રોમીટર, પ્લમ્બરલ, ક્વાડ્રન્ટ, રૉડ, સેકસ્ટન્ટ, ચોરસ, ટેઈપ, ટ્રાન્ઝિટ, યાર્ડ-સ્ટિક, (વાર).
માપ આલોક-14, બુદ્ધિશક્તિ વિસ્તાર-માપ : એકર, સેક્શન, હેક્ટર, પોલ, ચોરસ ઈંચ-ફૂટ, માઈલ, ચોરસ, મીટર, કિલોમીટર, ગામ, નગર.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ રેખીય માપ : ખગોળશાસ્ત્રીય એકમ, કેબલ લંબાઈ, ક્યુબિટ, ડેકામીટર, જમીન, માઈલ, કિલોમીટર, ઈંચ, હેક્ટોમીટર, હાથ, રૂલીફલ ફ્ર્લાંગ, ફૂટ, ડેસિમીટર, લીપ, પ્રકાશ-વર્ષ, લીટી, મીટર, માઇક્રોન, માઈલ યાર્ડ (વાર), તરંગલંબાઇ, પગલું, પોઇન્ટ, સામુદ્રિક માઈલ, મીલીમીટર.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : માપેમાપ.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : ભલભલાનું માપ નીકળી જશે.
માપ આલોક-14, બુદ્ધિશક્તિ તમે માપમાં રહેજો.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects