ઉદ્દેશ્ય

Head Word Concept Meaning
આશય આલોક-22 નામ : આશય, ઇરાદો, હેતુ, ઉદ્દેશ્ય, અભિપ્રાય, ધ્યેય, પૂર્વયોજના, અધિયોજના, પરિયોજના, નિમિત્તયોજના, પ્રકલ્પ, વિચાર, દરખાસ્ત, વિવરણપત્ર, પ્રાગવેક્ષણ, ઠરાવ, નિર્માણ, કોશીશ, અંત:પ્રવૃત્તિ, પ્રયત્ન, મહત્વાકાંક્ષા, વાંછિત, અભીપ્સિત, આવશ્યક્તા, ઇતિ, અકર્મકત્વ, હેતુવાદ, વિચારણા, તાકીદનો હેતુ, તાકીદ, પૂર્વચિંત, પૂર્વવિચારણા, પૂર્વધારણા, ગણતરી, આગળનો વિચાર, દૂરદર્શિતા; અંતિમ ધ્યેય, ઉદ્દિષ્ટ સ્થળ, અંતિમ પ્રકાર, ગંતવ્યસ્થાન, લક્ષ્યનું મધ્યવર્તી વર્તુળ, અતિમહેનતુ, કારણનો સિદ્ધાંત, હેતુવાદ ઉદ્દેશ્યવાદ, પ્રયોદનવાદ, અંતિમ કારણ, આડ-હેતુ ગૌણ ઉદ્દેશ, અસ્તિત્વનું મૂળ કારણ, મૂળ અભિપ્રાય, અસ્તિત્વનો હેતુ, શિકાર.

Other Results

Head Word Concept Meaning
આશય આલોક-22 વિશે. : ઉદ્દેશપૂર્ણ, સોદ્દેશ, અહૈતુક, દરખાસ્ત કરેલ, ઐચ્છિક, ઇચ્છાનુમાની, હેતુપૂર્ણ, અર્થગર્ભિત, ધ્યેયપૂર્વક, સૂચિત, ગણતરી કરેલ, ચિંતિત, વિચારપૂર્વક, આશયવાળું, પૂર્વચિંતિત, પૂર્વકલ્પિત, પૂર્વનિર્ધારિત, અગાઉ વિચારેલું.
આશય આલોક-22 ક્રિયા : આશય હોવો, ઇરાદો હોવો, હેતુ હોવો, યોજના હોવી, પ્રયોજન હોવું, અર્થ હોવો, પ્રત્યેક હેતુ હોવો, મનમાં હોવું, ભાવતાલ કરવા, ચિંતન કરવું, ધ્યાન ધરવું, દ્રષ્ટિમાં હોવું, મન હોવું, અડધુંપડધું મન હોવું, પૂર્વચિંતન કરવું, પૂર્વનિર્ણય કરવો, અગાઉથી વિચારવું, દૂરદર્શિતા હોવી, પરિયોજના કરવી.
આશય આલોક-22 ક્રિ.વિ. : ઉદ્દેશપૂર્વક, હેતુપૂર્વક, ઉદ્દેશપુર:સર.
આશય આલોક-22 ઉક્તિ : અશુભ હેતુથી કરેલાઓનું સત્ય તમે ને કોઇ અસત્યો શોધી શકો એનાં કરતાં વધુ પાયમય છે.
આશય આલોક-22 કોઇ પણ કાર્યમાં આશય શો છે એ પણ એવું
આશય આલોક-22 મહત્વનું નથી.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects