Head Word | Concept | Meaning |
ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | નામ: ઉશ્કેરાટ, ઉત્તેજના, ઉશ્કેરાયેલી લાગણી, ઉદ્દીપન, ઘેલછા, ઉદ્વેક, ખળભળાટ, ધાંધલ, હલચલ, વિક્ષેપ, ગર્જના, ચીસ, ચીડ, ઉત્ક્ષેપ, પ્રક્ષોભ. |
Head Word | Concept | Meaning | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | રોમાંચ, ઝણઝણાટી, આનંદની કિકિયારી, લાગણીનો પ્રવાહ, ઉન્મેષ, ધ્રૂજારો, થડકાટ, ધબકારો, કંપન, સ્પંદન, જાતીય ઉશ્કેરાટ, મંદ. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | પ્રચંડ ક્રોધ, ઉત્કટ આવેશ, પ્રકોપ, ચિત્તભ્રમ, પાગલપણું, ગાંડપણ, વિષયવાસનાની પરાકાષ્ઠા, સંભોગ, ઉન્મત્તતા, પરમાનંદ, અત્યાનંદ, ઝનૂન, ઊર્મિકતાવાદ, જલદ સ્વભાવ, વિસ્ફોટકારકતા, ભભુકતો અગ્નિ, છેડછાડ, ચડામણી. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | વિશે: ઉશ્કેરાયેલ, આત્મા ઉશ્કેરાયેલ, ઉત્તેજિત, પ્રદીપ્ત, ઉદ્દીપ્ત, હલચલ કરેલ, વિક્ષિપ્ત, અશાંત કરેલ, અસ્થિર કરેલ, ઊંધું વાળેલ, ક્ષોભકારક, ઉપદ્રવી જબરું, ધમાલ કરીને દાદ માગનારું, વાસનાશીલ, ગરમાગરમ, મદોન્મત્ત. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | ધૂની, હર્ષાતિરેકવાળું, આનંદવિભોર, પરમાનંદમય, ઉન્મત્ત, નિસ્તેજ, શ્રોત, કોપાયમાન, બખાળા કાઢનાર, અતિશ્રાન્ત. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | ઉશ્કેરાટવાળું, ઉત્તેજના અનુભવતું, વિચલિત કરનારું, ઉદ્દીપક, આંચકો આપતું, હ્દય હલાવી નાખે તેવું, આવેશયુક્ત, ક્રોધી આવેશપ્રધાન, હિંસક, ભયંકર, તોફાની, જ્વાલામુખી જેવું, અતિલાગણીશીલ, આળું, ઉત્તેજનાક્ષમ, ચિડાઇ જાય તેવું, જ્વલનશીલ, વિસ્ફોટક, વિક્ષુબ્ધ, અતિનાટકીય. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | ક્રિયા: ઉશ્કેરાવું, લાગણી જાગવી, હલચલ કરવી, ક્રોધિત કરવું, ઝનૂન પ્રસારવું, વિચલિત કરવું, પ્રજ્વલિત કરવું, આંદોલન કરવું, વિક્ષેપ કરવો. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | યુદ્ધ થવું, આકુળવ્યાકુળ થવું, ક્રોધ થવો, રુવાંડાં ખડાં કરી દેવાં, મદોન્મત્ત થવું-કરવું, વાસનાની પકડમાં આવી જવું, મુગ્ધ કરવું, ક્રોધથી રાતાપીળા થવું, ધબકારા થવા, હ્દયના ધબકારા થવા, હર્ષિત થઇ જવું, શરમાવું, લાલલાલ થઇ જવું. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: સંક્ષોભપૂર્વક, ઉષ્માપૂર્વક, ઉગ્રતાપૂર્વક. | ઉશ્કેરાટ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: ગાત્રો ગળી જાય છે. ઊભરો ચડે ત્યારે પાણી છાંટવું. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.