ઓટ

Head Word Concept Meaning
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ભરતી, ભરતીનો પ્રવાહ, પૂર્ણ ભરતી, ચાંદ્ર ભરતી, ઔર ભરતી, ઓટ, પૂર, પ્લાવન.

Other Results

Head Word Concept Meaning
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : નદી, નિર્ઝર, નિર્ઝરિણી, નદ, મહાનદ, ઉપનદી, સરિતા, સ્ત્રોતીસવની, શૈવાલિની, કલ્લોલિની, તરંગિણી, ગુપ્તગંગા, સ્ત્રોત, ખાડી, નદી, ઉતાવળી નદી, પહોળા પટવાળી નદી, નાળું, વહેળો, નીક, કાંસ, ખાંચ, વહેતું ઝરણું, મંદ ઝરણું, સુકાયેલું ઝરણું, તરુણ નિર્ઝે, આંતરભૌમ નદી, ગુપ્ત નદી (સરસ્વતી), શાખા, જુદી ધારા, વોંકળો, વીરડો, ધરો, અપગા, ગિરિનંદિન,િ તરંગવત,િ નિમ્નગા, પયસ્વિની, સિંધુ, સમુદ્રકાન્તા સમુદ્રગા.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નદીનો પ્રવાહ, પૂર, પ્રવાહી ગતિ, ભરતી, જલપ્રવાહ, સામસામો પ્રવાહ, સામસામાં વહેણ, છલકાતો પ્રવાહ, નીચે વહેતો પ્રવાહ, ધોધમય પ્રવાહ, ધોધ, જલપ્રવાહ, જલપ્રલય, ઊભરાતાં વહેણ, ઘૂઘવતાં પૂર, રેલ, જળસંકટ, પ્રલયકાળ, ધોવાણ, પાણીનો અભિષેક, સહસ્ત્રધારા (દહેરાદૂન), ટપકેશ્વર મહાદેવ (દહેરાદૂન).
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નદીનું મૂળ, નદીનો સ્ત્રોત, નદીની શાખા, સાથે વહેતી નદી, (ગંગા-યમુના), નદીનો સંગમ (ત્રિવેણી-સંગમ) (પ્રયાગ), પ્રભાસપાટણનો ત્રિવેણી-સંગમ, સરિત્સંગમ.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જલધારા, ફુવારો, ગરમ પાણીના કુંડ, (તુલસીશ્યામ), લહર, ઊર્મિ તરંગ, મોજાં, કલ્લોલ, વીચિ, લહરી, હિલોળા.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ગતિમાન પ્રવાહ, ઉતાવળી ગતિ, વમળ, અખાત, સામે આવતો પ્રવાહ, કલકકલ ધ્વનિ, ખળખળ અવાજ, ધીમે ધીમે ગુંજારવ, મર્મર ધ્વનિ.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મોજું, તરંગ, ઉછાળો, સમુદ્રનાં ઊછળતાં મોજાં, ઉપતરંગ, પરપોટા, ભરતી મોજાં, જલતરંગ, શ્વેત અશ્વ, પ્રચંડ દરિયો, ઊછળતો સમુદ્ર, સરિત્-સમુદ્ર સંગમ.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વહેતું, સરતું, ઝરતું, પડતું, ધોધમાર વહેતું, ખળખળ વહેતું, અખાતી, પ્રલયગ્રસ્ત, પ્રવાહવલિત, પ્રવાહપતિત.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : વહેવું, ઝરણાનું ઊછળવું, નદીનાં પૂર વહેવાં, ઘૂઘવતાં પૂર વહેવા, પૂર આવવું, પાણીનું છલકાવું, ઊભરાવું, નદી બે કાંઠે આવવી, ધોધ વહેવો, જલપ્રલય થવો, બે કાંઠામાં વહેવું; પાણીનું ધસમસવું, પાણીની મઝધાર (મધ્યધારા) થવી.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : અત્ર લુપ્તા સરસ્વતી.
નદી આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નદીનું મૂળ ને ઋષિનું કુળ ન જોવાય.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects