| Head Word | Concept | Meaning |
| ભૂરો રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : ભૂરો રંગ, કથ્થઈ રંગ, ઘઉંવર્ણો રંગ, તપખીરિયો રંગ. |
| Head Word | Concept | Meaning | ભૂરો રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. :ભૂરો, ભૂરાશ પડતો, તપખીરિયો, ખાખી, ચૉકલેટ, કૉફીના રંગનું, ઘઉંવર્ણી, બદામી, અખરોટના રંગનું, ગેરુ જેવો પણ વધારે ઘેરો ને બદામી, કથ્થઈ, છીંકણી-કલરનો, મરુન, પિંગળ, કિરમજી (માછલીમાંથી કાઢેલા પ્રવાહીમાંથી બનાવેલો), ભૂખરા રંગનો, 'સેપિયા' રંગનો, કાંસ્ય, તામ્રવર્ણું, મેહોગની, ટેરા-કોટ, કાટવાળું, મેંદીના રંગવાળું, શાપળી, ભૂરી. | ભૂરો રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : ભૂરા રંગના થવું, ભૂરો રંગ કરવો. | ભૂરો રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | લાલાશવાળો ભૂરો રંગ અને દ્રવ્યો : ચેસ્ટનટ, અરેબિક લાલ, કોલંબિયન લાલ, ઇન્ડિયા લાલ, ટેરા-કોટા (પીળાશ પડતા રાતા રંગની કઠણ ઝીણી માટીનો રંગ). | ભૂરો રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ભૂરો રંગ અને દ્રવ્યો : બિસ્કિટ, પાનખરનું પાંદડું, જૂનું સોનું, બ્રાઉન, નાળિયેર, મૅંગેનીઝ, ટોપાઝ-પોખરાજ (મણિ). | ભૂરો રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : જ્યાં જુઓ ત્યાં ભૂરિયા (ગોરા લોકો) આડા આવે. | ભૂરો રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી દીસતો પહાડ સરખો. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.