Head Word | Concept | Meaning |
કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ખેતીનિષ્ણાત, ખેડૂત, કૃષીવલ, કૃષિકાર, કૃષિનિષ્ણાત, કૃષિ અર્થશાસ્ત્રી, ખેડુ, જોડનાર, ભૂમિપુત્ર, ધરતીનો પુત્ર, જગતનો તાત, ગ્રામવાસી, કણબી, પાટીદાર, ઢોર ઉછેરનાર, નેસવાસી, ઉગાડનાર, કૃષિકાર, ગ્રામીણ કૃષિકાર, પટેલ, ખેતમજૂર, ઉભડિયા, કુલક, સાથી, આવેગુ મજૂર, હળપતિ, ગણોતિયો, ખેતી-મદદનીશ, કોશિયો. |
Head Word | Concept | Meaning | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : કૃષિ, ખેતી, ખેતીવાડી, ખેડ, કૃષિવિજ્ઞાન, ખેતીવિજ્ઞાન, કૃષિ-અર્થશાસ્ત્ર, સૂકી ખેતી, પહાડી ખેતી, મિશ્ર ખેતી, વર્ષા-આધારિત ખેતી, ફળની ખેતી, કૃષિશાસ્ત્ર, કૃષિવિદ્યા, ખેતરનું અર્થશાસ્ત્ર. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કૃષિદેવતા : વનસ્પતિ-દેવતા, ફળદ્રુપતા-દેવતા, વનદેવતા, ક્ષેત્રપાલ, ખેતરપાળ, અગ્નિદેવતા, ડાયોનિસસ, બલરામ, ધરતીમાતા. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | બાગબગીચાની પેતી, બાગાયત ખેતી, ઉદ્યાનરચના, બાગાયતની કળા, બાગાયત, પુષ્પ-ઉદ્યાનકલા, પુષ્પ-ઉદ્યાન, ફૂલવાડી, દ્રાક્ષની ખેતી, વૃંદાવન ઉદ્યાન ('ગાર્ડન્સ'), વનવિકાસવિજ્ઞાન, જંગલઉછેર-વિજ્ઞાન, વૃક્ષોની ખેતી, વન-ઉદ્યાનરચના, વનવ્યવસ્થા, વનવિસ્તરણ, કષ્ઠકળા. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વનવાસી, વન્યરક્ષક, વનરક્ષક, ટોયો, રખોપિયો, વનેચર. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | બગીચો, બાગ, ઉદ્યાન, વન-ઉદ્યાન, ઉપવન, પુષ્પ-ઉદ્યાન, પુષ્પવાટિકા, આલંકારિક ઉદ્યાન, વિજય-ઉદ્યાન, દ્રાક્ષ-ઉદ્યાન, પુષ્પશય્યા, ઔષધિઉદ્યાન, વનસંરક્ષણ, ગ્રીષ્મગૃહ, કાચનું ઘર, ઉષ્માગૃહ, શીતગૃહ. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | બાગાયત-નિષ્ણાત, ઉદ્યાનનિષ્ણાત, માળી, માળણ, ફૂલવાડીવાળી, ફૂલોંકી સેર. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ખેતર, વાડી, પ્લૉટ, જમીનનો કટકો, ભૂમિબાગ, ડાંગરનું ખેતર, ઘઉંનું ખેતર, ખેડેલી જમીન, રોકડિયા પાકની જમીન, વૃક્ષ-રાજિ, વનરાજિ, સામૂહિક ખેતર, સહકારી ખેતર, પશુવાડો, ઢોરવાડો, ગૃહક્ષેત્ર, ખેતરમાંનું ચોગાન, ફૂલવાડી, દુગ્ધાલય, પડતર જમીન, ઘાસનાં ખેતર, પશુપાલનનું કેન્દ્ર, નેસ, નેસડો, ચરિયાણ જમીન, ગોચર જમીન, બિનરક્ષિત જમીન, ખરાબો, ઉજાડ. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | હરિયાળી, વૃક્ષઉછેર, લીલી નાઘેર, વાવેતર, વાવણી, ખેડાણ, બીજપ્રદાન, કલમ કરવી એ, વિણામણ. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : કૃષવિષયક, કૃષિક, ગ્રામીણ, કૃષિ-અર્થશાસ્ત્રીય, બાગાયતી. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : ખેતી કરવી, ખેડવું, બાગ બનાવવો, બગીચો કરવો, જમીન ખેડવી, ધરતી ખેડવી, ખોદવું, હળ હાંકવું, જમીનમાં ચાસ પાડવા, કોશ હાંકવો, વાવવું, જમીન વાવવી, વાવેતર કરવું, બી વાવવાં, વીણવું. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : ઉત્તમ ખેતી, મધ્ય,મ વેપાર ને કનિષ્ઠ નોકરી. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ખેડે તેનું ખેતર. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કણબી પાછળ કરોડ, કણબી કોઈ પાછળ નહિ. | કૃષિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | બળેલું બી ઊગે નહિ. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં