Head Word | Concept | Meaning |
તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | ક્રિયા : ખોટું રૂપ આપવું, ખોટી રજૂઆત કરવી, ખોટો રંગ લગાડવો, બુરખો પહેરવો, મહોરું પહેરવું, વિકૃત કરવું, ખોટો વળ આપવો, ખોટું ચલણ કાઢવું, ખોટા સોગંદ લેવા, ખોટી જુબાની આપવી, રમત રમવી, બંને બાજુએ વાત કરવી, વિકૃત કરવું, ચાલાકીથી કામ કઢાવી લેવું, મીઠુંમરચું ભભરાવવું. |
Head Word | Concept | Meaning | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | નામ : તથ્યવિહીનતા, ખોટાપણું, અસત્ય, જૂઠાપણું, અસત્યવાદિતા, સત્યવિહીનતા, બહાનું, ઢોંગ, ખોટો દંભ, તરકટ, બનાવટી શોભા, મહો, ઓપ, સોનેરી વરખ, નખરાં, હાવભાવ, ઠાઠ, દેખાડો, ખોટાં વેશ, ખોટાં રંગરોગાન, મિથ્યાભાસ, બાહ્ય દેખાવ. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | જૂઠાણું, અનૃત. જૂઠ, દ્વિઅર્થી વાત, સફેદ જૂઠ, અર્ધસત્ય; બેશરમ જૂઠાણું, ઉઘાડે છોગ જૂઠાણું, વ્હાઇટ - વૉશ. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | બનાવટીપણું, નકલીપણું, કપટીપણું, અવાસ્તવિકતા, કૃતઘ્નતા, પાખંડ, આડંબરી વ્યક્તિ, પોકળ વાણી, દાંભિક ભાષણ, ચિબાવલાપણું, વાક્છલ, સહ્રદયતાનો દેખાવ, બેઇમાની, વિશ્વાસભંગ, કૌટિલ્ય, મેકિયાવેલી, સવ્યસાચિતા, બંને બાજુ ઢોલકી બજાવવી એ, પક્કાઈ, કરામત, ધૂર્તતા, ખંધાપણું, ખટપટ, ફસામણી, છેતરપિંડી. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | ખોટું ઊભું કરવું એ, બનાવટ કરવી એ, વિકૃતિ, વિચલન, અતિશયોક્તિ, દ્વિઅર્થીવાણી, ખોટા સોગંદ, કપોલકલ્પિત કથા. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | વિશે. : ખોટું, જૂઠું, અસત્ય, સત્યવિહીન, ભ્રામક, આભાસી, તથ્યવિહીન, નકલી, બનાવટી, કૃત્રિમ, અસલી નહિ, ખોટો ઠાઠ કરેલો, આડંબરવાળું, અવાસ્તવિક, માનવકૃત, સ્વયંનિયુક્ત, શોધી કાઢેલું, ઘડી કાઢેલું, ભેળસેળવાળું, કપોલકલ્પિત, તરંગમય, રંગીન, આભાસી, વિકૃત કરેલું. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | અપ્રામણિક, અવાસ્તવિક, અસત્યભાષી, દ્રોહી, ખોટા સોગંદ આપનાર, ખોટા શપથ લેનાર, દ્વિઅર્થી બોલનાર, સંદિગ્ધ બોલનાર, દંભી, દંભવાળું, પોપ કરતાં વધારે ધાર્મિક હોવાના દંભવાળું, શંકરાચાર્ય કરતાં વધારે ધાર્મિક હોવાના દંભવાળું, સ્નિગ્ધ, મીઠી વાણીવાળું, વિશ્વાસભંગ કરનારું, શ્રદ્ધારહિત, વિશ્વાસરહિત, દ્વિમુખી, જેનસ - ચહેરાવાળું, મેકિયાવેલી જેવું. ખોટા સિદ્ધાંતવાળું. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | જૂઠું બોલવું, જૂઠાણું ફેલાવવું, અસત્યભાષી થવું, સત્ય સાથે ચેડાં કરવાં, ચોખ્ખું જૂઠું બોલવું, ખોટાં વચન આપવાં, લાંબી કસે ધવરાવવું, દંભ કરવો, દંભી તરીકે વર્તવું, પોપ કરતાં વધારે પવિત્ર હોવાનો દેખાવ કરવો, શંકરાચાર્ય કરતાં વધારે પવિત્ર હોવાનો દેખાવ કરવો, ખોટો આડંબર કરીને છેતરવું, બહારનો ખોટો મોહ રાખવો, ખોટી માન્યતા રજૂ કરવી, ખોટા જણાઈ આવવું, ખોટા દેખાઈ આવવું. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | ક્રિ.વિ. : ભ્રમપૂર્વક, અસત્યપૂર્વક. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | ઉક્તિ : મધુ તિષ્ઠતિ જિહ્વાગ્રે, હ્રદયે તુ હલાહલમ્ | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | ચામડાની જીભ છે, આમેય વળે ને એમેય વળે. | તથ્યવિહીનતા | આલોક-15, ભાષા | નાસતો વિદ્યતે ભાવો, નાભાવો વિદ્યતે સત:. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ