ગુફતેગો

Head Word Concept Meaning
દ્વૈત આલોક-26 સંખ્યા વિશે. : બે, દ્વિ, દ્વિવચનવાળું, બેવડું, દ્વિવિધ, દ્વૈતવાળું, દ્વિ-પક્ષીય, જોડિયા, યુગ્મરૂપ, સરખા ચહેરાવાળા, ગુફતેગો (ગુફતેગુ) વિશેનું; યુગ્મિત, ધૂસરીએ લગાડેલા, દ્વિયુક્ત, બે પડવાળી.

Other Results

Head Word Concept Meaning
દ્વૈત આલોક-26 સંખ્યા નામ : દ્વૈત, દ્વિત્વ, દ્વૈતભાવના, દ્વૈધ, દ્વૈતાવસ્થા, બેનું હોવાપણું, દ્વિરૂપતા, દ્વિમુખતા, બેવડાપણું, દ્વિર્ભાવ, સંદિગ્ધતા, નકલી (ડબલ-અસલનાં ચહેરા મહોરા ધારણ કરનાર), બે ફાંટા પડવા એ, દ્વિભાજન, દ્વિઘાત, અર્ધચન્દ્રકળા, મહોરા, બે ચહેરા હોવાપણું, દ્વિગુણત્વ, દોરંગીપણું; બે, દો, દોનો, દ્વિ, યુગલ, યુગ્મ, જોડી, જોડું, બબ્બેની જોડી, યુગલગાન, બંધનપટ્ટો, જોડ, બંને, દ્વિ-બંધક, બે અવયવોનું સંયોજન, દ્વિધા, એકજ વ્યુત્પત્તિવાળા પણ જુદો અર્થ ધરાવતા શબ્દો, વિષમ દ્વિપદી, બે લીટીનો શ્લોક, કડી, દુહો; સમકક્ષ, પ્રતિદ્વંદ્વી, તુલ્ય (મૅચ), જોડીદાર, વિવાહસંબંધી સાથી, સહચર, સહચરી, સહવાસી, ટીમ, સંઘ, ટોળી, વૃંદ, ઘોડા- બળદ- ખચ્ચરની જોડી, બે બળદની જોડી, ધૂંસરી, ઘોડાનો બેવડો સાથ, સમકક્ષ, દૂત, દુગ્ગી, દૂર, જોડ; એકસરખા જોડિયા, જોડકા, સરખી જોડી, સિયામી જોડકું.
દ્વૈત આલોક-26 સંખ્યા ક્રિયા : જોડી થવી, જોડી જમાવવી, જોડ કરવી, યુગ્મરૂપ થવું, કૌંસમાં મૂકવું, ધૂંસરીએ જોડવું, યુગલ બનાવી દેવું, જોડી રચી કાઢવી, સંયુક્ત થવું, સંલગ્ન થવું, યુગલરૂપ થવું.
દ્વૈત આલોક-26 સંખ્યા ક્રિ.વિ. : જોડાજોડ.
દ્વૈત આલોક-26 સંખ્યા ઉક્તિ : એને એકલા ગમ્યું નહિ; એને બીજાની સંગતની ઇચ્છા થઈ. ઈશ્વરે એકબીજાને માટે સર્જેલાં. બે પક્ષીઓ-સમાન વૃક્ષ પર બેઠેલાં-એક ખાય છે, બીજું ટગર ટગર જોયા કરે છે. (જીવ-અંતર્યામી-યુગ્મ).
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: મિલનસારપણું, સામાજિકતા, મળતાવડાપણું, મિત્રાચારીવૃત્તિ, આતિથ્ય-ભાવના, મંડળપ્રિયતા, નાગરિકતા, સમાજમાં ભળવાની રુચિ, જૂથચારિતા, સામાજિક સંપર્ક, સામાજિક પ્રવૃત્તિ, સામાજિક વહેવાર, બોલવાચાલવાનો સંબંધ, બિરાદરી, સહકાર્યકરત્વ, સહકારભાવના, જલસો, ઉત્સવપ્રિયતા.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ સામાજિક ઉત્સવ, સામાજિક મિલન, સામાજિક પ્રસંગ, સામાજિક કાર્યક્રમ, સંમેલન, સત્કારસમારંભ, વાર્ષિકોત્સવ, જાગરણ, ગોરમાનું, જાગરણ, રાત્રિમેળો, પાર્ટી, ભોજન સમારંભ, 'હાઇ ટી', સુરાલય, જમણ, જ્ઞાતિભોજન, પ્રીતિભોજન, નૃત્યસમારંભ, ઉદ્યાન-મહેફિલ, શિરામણ, વાળુ, ઠુંગો.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ મંડળ, સત્સંગ, સામાજિક જૂથ, સામાજિક વર્તુલ, વારાંગનાનો નથની-કાર્યક્રમ, આરંગાત્રેલ.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ મુલાકાત, સામાજિક મુલાકાત, ઔપચારિક મુલાકાત, મિલન, રોન, ફેરો, રાઉન્ડ, ઇન્ટરવ્યૂ, મુલાકાતનો નિર્ધાર, સંકેતસ્થાન.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ સરસ સોબત, આનંદી કંપની, મહેફિલની સ્ત્રી.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: સામાજિક, મિલનસાર, મળતાવડા, બોલકણા, વિનય-વિવેકવાળા, ગુફતેગો કરનાર.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા: હળવું-મળવું, યુગલ-વિહાર કરવો, ગોઠિયો થવું-હોવું, સત્સંગ કરવો, સોબત રાખવી, ઇન્ટરવ્યૂ આપવો.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ.વિ.: મૈત્રીપૂર્વક, હાથોહાથ.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ: સબસે હિલમિલ ચાલિયે નદી નાવ સંયોગ. (તુલસીદાસ). નાતનું છે ને નાતનું ખાય છે, મુસાભાઇનાં વા ને પાણી.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects