Head Word | Concept | Meaning |
ઊંડાણ | આલોક-06, પરિમાણ | ખાડો, ઊંડી ખાઈ, દર, પોલાણ, ભોંયરું પોલી જગ્યા, ગુફા, બાકું, વિવર, વાવ, કૂવો, તળાવ, દ્રોણ, અગાધ ઊંડાણ, પૃથ્વી નીચેની દુનિયા, પાતાળ, વિતળ, નરક, નરકની ખાઈ. |
Head Word | Concept | Meaning | ઊંડાણ | આલોક-06, પરિમાણ | નામ : ઊંડાણ, ગહનતા, ગહેરાઈ, ઊંડાપણું, અગાધતા, ગૂઢતા, તલવિહીનતા, ભૂગર્ભ સ્થિતિ, આંતરિકતા. | ઊંડાણ | આલોક-06, પરિમાણ | ડૂબ, ખોદકામ, પુરાતત્ત્વીય ખોદકામ, ખાણ. | ઊંડાણ | આલોક-06, પરિમાણ | ઊંડાણ માપવાનો પ્રયત્ન, પાણીનું ઊંડાણ, ઊંડાણ માપવાની પ્રક્રિયા, પડઘાની તપાસ, ધ્વનિ-તપાસ, ડૂબકી. | ઊંડાણ | આલોક-06, પરિમાણ | વિશે. : ઊંડું, ગહન, અગાધ, ઊંડા ઊતરવું, ભૂગર્ભ, ભૂમિતલ નીચેનું, જમીનમાં દાટેલું, ડૂબી ગયેલું, ડુબાડેલું, પનડૂબી ('સબમરીન') ને લગતું, ઘણે ઊંડેનું ગહનતા ગહનતમ્. | ઊંડાણ | આલોક-06, પરિમાણ | ક્રિયા : ઊંડું કરવું, ઊંડાણમાં જવું, ઊંડું ઊતરવું, ડૂબકી મારવી (મરજીવાની), શારડીથી કાણું પાડવું (સમુદ્રમાં પેટ્રોલ માટે). | ઊંડાણ | આલોક-06, પરિમાણ | ઊંડે ઊંડે, અતિ ઊંડે. | ઊંડાણ | આલોક-06, પરિમાણ | ઊંડાણનિર્દેશક, પડઘાથી તપાસનું યંત્ર, બેરોમીટર, ઊંડાણથી તપાસતું યંત્ર, ધ્વનિ-તપાસનું યંત્ર, અવકાશ તપાસ. | ઊંડાણ | આલોક-06, પરિમાણ | ઉક્તિ : પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેટલાં અગાધ છે. ઊંડા માણસનો પાર પામી શકાતો નથી, મુત્સદ્ગીઓનું મન કોઈ કળી શકતું નથી. | અંતર્ગોળ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નામ: અંતર્ગોળ, ગગનાકાર, અંતવળાંક, પોલાણ, ખાડો, ખામણું,છિદ્ર, ભોંયરું, પ્યાલો, પાત્ર, વાટકો, વાટકી, તાંસળી, વ્રણ, અલિજિવ્હ, કાંખ, કાંખલી, ગોળ, ઢોળાવ, વાસણ, અંતરાલ, આંતરો, વિશ્રાન્તિસમય. | અંતર્ગોળ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ગુફા, ગુહા, કોતર, અંતસ્તલ, બોડ, નહેર, બિલ, દર, રાફડો, ભોંયરું, ભૂમિગૃહ, ગટરનો ખાડો, વાવ, કૂપ. | અંતર્ગોળ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ઝાડીવાળી ઊંડી ખીણ, સાંકડી ઊંડી ખીણ, ખો, તળિયું, ઘાટ, ડુંગરમાં કોરેલો માર્ગ (બુગદો), ખીણ, ખાંચ, વીંધણું, મધુકોશ, મધપૂડો, ચાઠું, ખાડો. | અંતર્ગોળ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ખોદકામ કરનાર ખાણિયા, ઘોરખોદિયું, ખાઇ ખોદનાર, ડ્રેજર, નદીને તળિયેથી કાંપ કાઢવાનો સંચો, માટી ઉપાડવાનો પાવડો, નહેર કરનાર ચાસ પાડનાર, ડ્રિલિંગ કરનાર. | અંતર્ગોળ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | વિશે: અંતર્ગોળ, ગગનાકારનું, અંતર્ગોળ બનાવનાર, નિવૃત્તિ લેનાર, પોલાણવાળા, ખાડાવાળું, (બુગદો). | અંતર્ગોળ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિયા: અંતર્ગોળ થવું, રકાબી હોવી, અડાળી હોવી, પ્યાલો લેવો, અંતર્વળાંક લેવો, વાડકો ભરવો, પોલાણ હોવું, ગોળો પડવો, વીંધવું, મુદ્રાંક્તિ કરવું, વિશ્રાંતિ લેવી, ખોદવું, ખાડો કરવો, કાણું પાડવું. | અંતર્ગોળ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ઉક્તિ:છિદ્રેષુ અનર્થા: બહુલીભવન્નિ1 ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. કાળમાં કોતર્યા નામ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ