| Head Word | Concept | Meaning |
| વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ગૅસ -વાયુરૂપ પદાર્થ : ઇથર, ક્લોરિન, હેલિયમ, હાઈડ્રોજન, કોલસાનો ગૅસ, કેરોગૅસ, કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મૉનૉક્સાઇડ, આર્ગન, એમોનિયા, હવાઇ ગૅસ, એસિટિલીન, પ્રકાશરૂપ ગૅસ, ક્રિપ્ટોન, કુદરતી ગૅસ, નીયોન, નર્વસ ગૅસ, અશ્રુવાયુ (ટીયર ગૅસ), હસતો ગૅસ, ભેજ ગૅસ, મિથેન, મસ્ટાર્ડ (રાઇનો) ગૅસ, તેલનો ગૅસ, જલગૅસ, યુદ્ધ, ઝેરી ગૅસ, ઓઝોન, ઑક્સિજન. |
| Head Word | Concept | Meaning | વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : વરાળ, ગૅસ, બાષ્પ, બાફ, ધુમાડો, ધુમ્મસ, ગૅસોલીન, વાયુરૂપ પદાર્થ, પેટ્રોલ, વાદળું, મેઘ, કુદરતી ગૅસ. | વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | બાષ્પીયતા, વરાળિયાપણું, વરાળ-દબાણ, બાષ્પ-દબાણ, બાષ્પીયતા, ઇથીરિયલ તત્ત્વ, ગૅસી તત્ત્વગૅસી સ્થિતિ, વાયુલતા, વાયુપ્રકૃતિ, પવનમયતા, અર્ક, ઇથરીકરણ, ધુમપાન, બાફણું, બફાટ. | વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વરાળ કરનાર, વરાળ કરવાનું યંત્ર, બાષ્પકારક, અણુસર્જક, વરાળમાપક, ગૅસમાપક, યુડિયોમીટર. | વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : વરાળરૂપ, વરાળિયું, બાફવાળું, બાફેલું, વાયવ્ય, વાયુરૂપ, વાયવીય, વાતીય, ગૅર્સીં, ધુમાડાબંધ, ધુમાડાવાળું, ધૂમમય, ધુમાયુતિ, વાયુગતિશીલ. | વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : વરાળરૂપ થવું, બાષ્પીભવન કરવું, ક્લોરીનરૂપ કરવું, છંટકાવ કરવો, ઇથરરૂપ કરવું. | વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : અમને વરાળ કાઢવા દો. | વરાળ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | બાફેલું વેંગણ લીલું થાય નહિ. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.